સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો વિયર કમ કોઝ-વે 144 દિવસ બાદ ખૂલ્લો મુકાયો
તાપી નદીની જળ સપાટી વધતા ચાર મહિનાથી કોઝ-વે વાહનો માટે બંધ કરાયો હતો, કોઝવેની સપાટી 6 મીટરથી ઘટીને 5.56 મીટરે પહોંચી, કોઝ-વે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સુરતઃ શહેરમાં કતારગામ અને રાંદેર ગામતળને જોડતા તાપી નદી પરના વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી બંધ હતો. તાપી નદીમાં સતત વધી રહેલા જળ પ્રવાહને કારણે […]


