સુરત-દુબઈ વચ્ચે શરૂ કરાયેલી ફલાઈટએ પ્રથમ દિવસે લેન્ડિંગ કરતા વોટર કેનનથી સ્વાગત કરાયું
સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ વિમાની મથકનો દરજ્જો મળ્યા બાદ દુબઈ-સુરત-દુબઈની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ છે. સુરત-દુબઈ વચ્ચે પુરતો પ્રવાસી ટ્રાફિક મળી રહ્યો છે. સુરતથી દુબઈની 183 બેઠકો ફુલ થઈ ગઈ હતી. જ્યારે પ્રથમ ફ્લાઈટમાં દૂબઈથી 107 પ્રવાસી સુરત આવ્યા હતા, પ્રથમ ફ્લાઈટ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ આવી પહોંચતા વોટર કેનનથી સેલ્યુટ કરીને ભવ્ય સ્વાગત કરવામાં […]