મહિલા ડૉક્ટરની હત્યા મામલે ભાજપે બંગાળમાં બંધનું એલાન કર્યું
                    બંગાળમાં મહિલાઓ સલામત નથીઃ ભાજપા મમતા અને પોલીસ કમિશનનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યાને લઈને તણાવ ચાલુ છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. દરમિયાન બંગાળ ભાજપે આવતીકાલે રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

