રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ, સમયસર ચૂંટણી ન યોજાવાને કારણે લેવાયેલા પગલાં
દિલ્હીઃ- વર્લ્ડ રેસલિંગ ફેડરેશન એ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ કર્યું છે.રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ચૂંટણી ન હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો કાર્યકાળ ઘણો સમય પહેલા પૂરો થઈ ગયો છે. આ પછી રેસલિંગ એસોસિએશનમાં ચૂંટણી કરાવવાના અનેક પ્રયાસો થયા અને સુપ્રીમ કોર્ટે અનેકવાર […]