વોટ્સએપ લાવી રહ્યું છે લાસ્ટ સીન સાથે જોડાયેલું નવું ફીચર
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર લાસ્ટ સીન સાથે જોડાયેલું છે ફીચર જાણો કેવી રીતે કરે છે આ ફીચર કામ વોટ્સએપ દ્વારા હંમેશા એપ્લિકેશનમાં કઈને કઈ બદલાવ કરવામાં આવતા રહેતા હોય છે, પણ હવે વોટ્સએપ દ્વારા નવુ ફીચર લાવવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર વોટ્સએપ તેના યુઝર્સને ચોક્કસ કોન્ટેક્ટ્સથી ‘લાસ્ટ સીન’ (Last Seen) છુપાવવાનો વિકલ્પ આપશે. હાલમાં, […]


