1. Home
  2. Tag "WhatsApp"

વોટ્સએપ ચેટમાં રોકાય છે મેમરી? તો આ ફીચરથી મેમરી રહેશે ફ્રી, આ રીતે કરો ઉપયોગ

નવી દિલ્હી: વોટ્સએપ આજે દૈનિક જીવનમાં સૌથી વધુ વપરાતો સોફ્ટવેર કે પ્લેટફોર્મ કહી શકાય છે. આજે મોટા ભાગની વાતચીત પણ વોટ્સએપના માધ્યમથી થતી હોય છે ત્યારે વોટ્સએપથી થતી ચેટ પણ તમારા ફોનમાં મેમરી રોકે છે. તેના માટે પણ હવે વોટ્સએપમાં Disappearing Messages કરીને એક ફીચર આવે છે. આ ફીચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદરૂપ […]

હવે વોટ્સએપના હેલ્પડેસ્કથી આરોગ્ય અંગે સલાહ મળશે, અંતરિયાળ વિસ્તાર માટે થશે ઉપયોગી

વોટ્સએપ યૂઝર્સને મળશે નવું નજરાણું હવે હેલ્પડેસ્કના માધ્યમથી મળશે આરોગ્ય સલાહ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકો માટે તે વધુ ઉપયોગી સાબિત થશે નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સને હવે એક નવી સવલત મળવા જઇ રહી છે. હવે વોટ્સએપના માધ્યમથી આરોગ્યની સલાહ મળી રહેશે. કોમન સર્વિસ સેન્ટરે વોટ્સએપ પર ટેલીકન્સલટેશન આપવા માટે CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક નામની હેલ્પલાઇન […]

હવે વોટ્સએપથી પણ IPO ભરી શકાશે, લોંચ થઇ છે આ સેવા

હવે વોટ્સએપથી પણ આઇપીઓ ભરી શકાશે અપસ્ટોક્સના માધ્યમથી વોટ્સએપથી આઇપીઓ ભરી શકો છો અપસ્ટોક્સે તેના ગ્રાહકો માટે આ સેવા લોંચ કરી નવી દિલ્હી: હવે તમે ઇન્ટરનેટ બેન્કિંગ, આઇપીઓ ફોર્મ ઉપરાંત હવે વોટ્સએપના માધ્યમથી પણ આઇપીઓ ભરી શકશો. ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોક્સ તરફથી રોકાણકારો માટે વોટ્સએપ આધારિત સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. Upstox આઇપીઓ માટે અરજી કરવાની […]

વોટ્સએપ ચેટ હવે નહીં લાગે બોરિંગ, આવ્યું આ ઘાંસુ ફીચર

વોટ્સએપ પર આવ્યું ઘાંસુ ફીચર હવે તમારા ફોટાનું જ સ્ટિકર બનાવો તે માટે આ ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપનો ઉપયોગ હવે માત્ર વ્યક્તિગત નથી રહ્યો પરંતુ અનેક પ્રોફેશનલ કામકાજ માટે પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. વોટ્સએપ દિવસે દિવસે તેના યૂઝર્સને વધુને વધુ ફીચર પ્રદાન કરી રહ્યું છે અને વિશ્વ સ્તરે પોતાની નામના વધારી […]

વોટ્સએપ સ્ટેટસ માટે આવ્યું આ દમદાર ફીચર, ટૂંક સમયમાં એન્ડ્રોઇડ માટે થશે લોંચ

વોટ્સએપ સ્ટેટસ અપડેટ માટે લાવ્યું ખાસ ફીચર હવે વોટ્સએપ સ્ટેટસ ફટાફટ અનડૂ થઇ શકશે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લોંચ થશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ ફ્રેન્ડલી અને બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ એડ કરતુ રહે છે. વોટ્સએપ હવે સ્ટેટસ અનડૂ કરવાની શક્યતા પણ ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચર હાલ […]

ફોન નંબર સેવ કર્યા વગર પણ વોટ્સએપ ચેટ કરી શકો છો, જાણો તે માટેની રીત

વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર ચેટ કરો તેના માટે તમારે બ્રાઉઝરનો કરવો પડશે ઉપયોગ તેના માટે અપનાવો આ સરળ રીત નવી દિલ્હી: વિશ્વભરના કરોડો યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ એપ્સ મારફતે તમે પેમેન્ટ, ચેટિંગ, વીડિયો અને ઓડિયો કોલિંગ, નોલેજ શેરિંગ સહિત અનેક વસ્તુઓ કરી શકો છો. આજે વોટ્સએપ વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ […]

વોટ્સએપના આ ફીચર વિશે જાણી લો,હવે HMM અને OK વાળા મેસેજ લખવા નહીં પડે

વોટ્સએપમાં આવશે નવું ફીચર હવે HMM અને OK નહીં લખવું પડે લોકોને આ ફીચર આવશે પસંદ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે હવે તે ફરીવાર એવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનાથી લોકોને કેટલાક મેસેજ લખવાની જરૂર પડશે નહી અને […]

વોટ્સએપ લાવી રહ્યું છે જોરદાર ફીચર,લોકોને ખુબ આવી શકે છે પસંદ

વોટ્સએપ લાવી રહ્યું છે ફીચર યુઝર્સને આવી શકે છે ખુબ પસંદ જાણો શું છે તે ફીચર વોટ્સએપ દ્વારા અવારનવાર કોઈને કોઈ ફીચર તો લોન્ચ કરવામાં આવતું જ હોય છે ત્યારે હવે નવું ફીચર પણ વોટ્સએપ લાવી શકે છે જે લોકોને ખુબ પસંદ આવી શકે તેમ છે. જાણકારી અનુસાર વોટ્સએપ દ્વારા મેસેજ રિએક્શન ફીચર પર કામ […]

વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર, હવે Sent મેસેજ 7 દિવસ પછી પણ ડિલીટ કરી શકાશે

વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર હવે 7 દિવસ પછી પણ Sent મેસેજ ડિલીટ કરી શકાશે ટૂંક સમયમાં ફીચર રૉલ આઉટ થશે નવી દિલ્હી: વોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી અનેક નવા ફીચર્સ રોલ આઉટ કરીને માર્કેટમાં ફરીથી નંબર વન સ્પોટ પર બનવા પ્રયાસરત છે. તાજેતરમાં જ વોટ્સએપના એક નવા સુધારા માટેના ન્યૂઝ છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]

હવે વોટ્સએપમાં પણ ઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવશે, યૂઝર્સનો અનુભવ બનશે યાદગાર

નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર છે. વોટ્સએપ ટૂંક સમયમાં તેના યૂઝર્સને નવું ફીચર આપવા જઇ રહી છે. જેમાં તમારા મેસેજ પર જો કોઇ રિએક્ટ કરશે તો તમને નોટિફિકેશન પ્રાપ્ત થશે. વોટ્સએપ નવા મેસેજ રિએક્શન ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં વોટ્સએપ રિએક્શન પર તમને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકાશે અને તેને ડિસેબલ પણ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code