વાહનોમાં આંખોને આંજી નાંખતી સફેદ LED લાઈટ્સ સામે ખાસ ઝૂંબેશ હાથ ધરાશે
અમદાવાદ, 22 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાઈવે પર વાહનોમાં આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઈટને લીધે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ઘણી લકઝરી બસો પર ચારથી પાંચ સફેદ એલઈડી લાઈટ્સ લગાવેલી જોવા મળતી હોય છે. આથી હવે સફેદ એલઈડી લાઈટ સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યભરમાં […]


