જો આ બીમારી ઘરાવતા લોકો આમળાનું સેવન કરે તો ફાયદાના બદલે થાય છે નુકશાન
કેટલીક બીમારીઓ આમળાનું ન કરવું સેવન હાઈપર એસિડીટીમાં આમળા કરે છે નુકશાન આમળા એક આયુર્વેદિક ફળ છે, તેના સેવનથી ત્વચા, વાળ અને આંખોની સમસ્યાથી છુટકારો મળે છે. ઠંડીની મોસમમાં લોકો તેનો મુરબ્બો બનાવીને ખાવાનું પસંદ કરે છે. તે જ સમયે, આમળાનો ઉપયોગ હેર માસ્ક તરીકે પણ થાય છે. આટલા બધા ફાયદાઓ હોવા છતાં, કેટલાક બીમારી […]