1. Home
  2. Tag "who"

દેશમાં મળેલા ડેલ્ટા વેરિએન્ટ સામે કોરોનાની  વેક્સિન ઓછી અસરકારક- ડબલ્યૂએચઓ

ડબલ્યૂએચઓ એ વધારી ચિંતા કોરોનાના  નવા પ્રકાર સામે વેક્સિન ઓછી અસરકાર દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે લાયકો લોકો એ જીવ ગુમાવ્યા છે,ત્યારે આ સ્થિતિ વચ્ચે વેક્સિન આવવાથી લોકોની ચિંતા ઘટી હતી અને લોકોએ રાહતના શ્વાસ લીધા હતા,જો કે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિએન્ટ સામે કોરોના વાયરસની વેક્સિન ઓછી અસરકારક […]

બે જુદી-જુદી કોરોના વેક્સિન લઇ શકાય? જાણો શું કહે છે WHOના વૈજ્ઞાનિક

કોરોનાની બે જુદી-જુદી વેક્સિન લેવા અંગે WHOએ આપ્યું નિવેદન બે જુદી જુદી કંપનીઓની વેક્સિન કોરોના સામે અસરકારક રીતે કરે છે કામ બે જુદી જુદી કંપનીઓની રસી ઑવર-રિસ્પોન્સિવ ઇમ્યુન સિસ્ટમ બનાવી રહી છે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી કોરોનાની બે જુદી જુદી રસી લેવા અંગે અનેક તર્કવિતર્ક વચ્ચે હવે વિશ્વ આરોગ્ય સંગઠને સારા સમાચાર આપ્યા છે. […]

ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટને લઈને WHOના વૈજ્ઞાનિકોએ કહી મોટી વાત

ભારતમાં મળી આવેલો ડેલ્ટા વેરિયન્ટ જોખમી WHOના વૈજ્ઞાનિકો આ બાબતે કહી મોટી વાત કોરોનાથી પરેશાન છે તમામ દેશો દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકે શુક્રવારે કહ્યું હતું કે, ભારતમાં સૌથી પહેલા મળી આવેલ કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ હવે દુનિયાભરમાં આ બીમારીનું સૌથી મોટું કારણ બનતો જાય છે.ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને જિનીવા હેડક્વાર્ટર […]

AIIMS અને WHOના સર્વેમાં ખુલાસોઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને વધારે ખતરો નહીં

દિલ્હીઃ એઈમ્સ અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOના એક સર્વેમાં એવુ તારણ સામે આવ્યું છે કે, ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો ઉપર વધારે અસર નહીં થાય. જો કે, અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે, કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધ્યું હતું. મોટા અને બાળકોમાં સંક્રમણને દર લગભગ સમાન હોવાનો પણ દાવો કરવામાં […]

ચીન હવે WHO અને ઇન્ટરપોલને કાબૂમાં કરવા રચી રહ્યું છે ષડયંત્ર: રિપોર્ટ

બ્રિટનની એક સંસદીય પેનલે કર્યો દાવો ચીન WHO અને ઇન્ટરપોલ જેવી સંસ્થાઓને કાબૂમાં કરવા મથી રહ્યું છે આ રિપોર્ટને વિદેશ નીતિ પર કામ કરનારા 11 સાંસદોએ તૈયાર કર્યો છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અને વિશ્વભરમાં પોતાની ધાક જમાવવા માટે કુખ્યાત છે ત્યારે હવે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના […]

કોવેક્સિન લેનારા માટે મહત્વના સમાચાર, WHO એ EOI નો સ્વીકાર કર્યો

કોવેક્સિનને લઇને સારા સમાચાર ટૂંક સમયમાં કોવેક્સિનને WHO તરફથી મળી શકે છે માન્યતા WHOએ EOIનો કર્યો સ્વીકાર નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ વિરુદ્વના જંગમાં વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવે છે અને દેશમાં ઝડપી વેક્સિનેશન માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. આ બધા વચ્ચે સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનને લઇને એક સારા સમાચાર આવ્યા છે. […]

વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન બની આફત, WHO મંજૂરી આપે પછી જ માન્ય ઠરશે

અમદાવાદઃ ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે. વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિને આફત સર્જી છે. વિદેશમાં કોવેક્સિનને મંજૂરી મળી નથી. ડબ્લ્યુએચઓની મંજૂરી મળે પછી જ વિદેશમાં એ માન્ય ઠરશે. જોકે શહેરના કેટલાક વિદ્યાર્થીઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની પાસે કોવેક્સિન લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જુલાઈમાં અભ્યાસ માટે […]

કોરોનાની ઉત્પત્તિ અંગે ચીનને વધુ આંકડા આપવા દબાણ ના કરી શકાય: WHO

કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને WHOએ આપ્યું નિવેદન ચીનને હવે ઉત્પત્તિ અંગે વધુ આંકડા ઉપલબ્ધ કરાવવા મજબૂર ના કરી શકાય જો કે આ મુદ્દે તપાસ ચાલુ રહેશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે અને કોરના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઇ છે તેને લઇને કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. તેમ છતાં અનેક […]

ચીનની બીજી કોરોના વેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી મંજૂરી

કોરોના મહામારીના કહેર વચ્ચે ચીનની રસીને અપાઇ મંજૂરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનની બીજી રસીને આપી મંજૂરી બેઇજિંગની એક ફાર્મા કંપની દ્વારા Sinovac-CoronaVac રસીનું નિર્માણ કરાયું છે નવી દિલ્હી: કોરોના મહામારીના કહેર વચ્ચે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનની બીજી રસીને લીલી ઝંડી આપી દીધી છે. બેઇજિંગની એક ફાર્મા કંપની દ્વારા Sinovac-CoronaVac નામની રસીનું નિર્માણ કરવામાં આવ્યું […]

ડબલ્યૂએચઓએ કોરોનાના વેરિએન્ટને નવા નામ આપ્યાઃ-ભારતમાં મળી આવેલ વાયરસને ડેલ્ટા ‘તરીકે’ ઓળખાવ્યો

ડબલ્યૂએચઓએ કોરોના વાયરસનું નામકરણ કર્યું ભારતમાં મળેવા વાયરસને ડેલ્ટા નામ આપ્યું હવે વેરિએન્ટ  B.1.617.1 કપ્પા તરીકે ઓળખાશે દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાનો નવો વેરિએન્ટ જોખમી સાબિત થયો છે ત્યારે હવે ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના બી 1.617.2 નામનું નામ બદલવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code