આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા-પિતા બનશે
આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનાં છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. ફોટોમાં KL રાહુલ પણ પત્ની સાથે રોમેન્ટિક થતો દેખાયો હતો. તાજેતરમાં આથિયા અને કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી. જેમાં એક્ટ્રેસ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. ફોટામાં આથિયાએ […]