પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને કારથી કચડીને હત્યા કરી
જામનગર નજીક બુલેટસવાર યુવાન પર કાર ચડાવી દીધી થારકારના ચાલકે પોલીસ સમક્ષ ષડયંત્રનો પડદાફાશ કર્યો પોલીસે થારના કારચાલક અને મૃતકની પત્ની સામે ગુનોં નોધી વધુ તપાસ હાથ ધરી જામનગરઃ શહેર નજીક કાલાવડ હાઈવે પર વીજરખી ગામ પાસે કાર અને બુલેટ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બુલેટસવાર યુવાનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે તપાસ […]