1. Home
  2. Tag "Will"

હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]

કેનેડાની જનતાને મળશે નવી વડાપ્રધાન, 28મી એપ્રિલે યોજાશે ચૂંટણી

કેનેડામાં 45 મી સંસદીય ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે. જસ્ટીન ટ્રુડોનાં રાજીનામાં બાદ તેમની જ પાર્ટી લિબરલ પાર્ટી તરફથી માર્ક કારને વડાપ્રધાન બન્યા છે. જેમણે આગામી 28 એપ્રિલ 2025 નાં રોજ કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી દીધી છે. કેનેડાની સંસદમાં હાઉસ ઓફ કોમન્સ એટલે કે લોકસભાની કુલ ૩૪૩ સીટ છે મતલબ કે […]

આ દેશો સૌથી વધુ પૈસા પીવાના પાણી પર ખર્ચે છે, જાણીને તમે ચોંકી જશો

પીવાના પાણી પર વધુ પૈસા ખર્ચ કરતા દેશ વિશ્વનું સૌથી મોંઘું પાણી સ્વિટ્ઝર્લેન્ડમાં મળે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 347.09 રૂપિયા છે. તે મુજબ એક લીટર પાણીની કિંમત જોઈએ તો તે 1000 રૂપિયાથી વધુ થાય છે. આ પછી લક્ઝમબર્ગ આવે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 254 રૂપિયા છે. ડેનમાર્કમાં પણ આટલા પાણીની કિંમત […]

જ્યાં સુધી અમેરિકનો આપણું સન્માન નહીં કરે ત્યાં સુધી” યુએસ આયાત પર ટેરિફ ચાલુ રાખશે: કેનેડા

માર્ક કાર્ને કેનેડાના વડા પ્રધાન પદની રેસ જીતી ગયા છે. તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. કાર્ને એવા સમયે દેશનો કાર્યભાર સંભાળશે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓટાવા સામે વેપાર યુદ્ધ છેડ્યું છે. લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણીમાં કેનેડાની સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નરે ભારે જંગમાં ત્રણ હરીફોને હરાવ્યા. કાર્નેએ ક્યારેય કોઈ ચૂંટાયેલા પદ […]

ચા કેન્સરનું જોખમ ઘટાડી શકે છે, જાણો કયા અને કેટલા કપ ચા મદદ કરશે

તમારે દિવસની સારી શરૂઆત કરવી હોય કે પછી કોઈ પણ વિષય પર ગપસપ કરવી હોય, ચા દરેકની બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. પરંતુ ચા ફક્ત તમારા સારા દિવસોમાં જ નહીં પરંતુ તમારા ખરાબ દિવસોમાં પણ ઉપયોગી છે. એટલે કે માથાનો દુખાવો, શરદી, ઉધરસ વગેરે જેવી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. […]

શું જુની ગાડીઓમાં લગાવી શકાય છે એરબેગ્સ? ફાયદો થશે કે નુકશાન

ભારતીય કાર માર્કેટમાં આ દિવસોમાં આવનારી કારમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાહન ઉત્પાદકો હવે કારમાં 6 થી 7 એર એરબેગ્સ આપી રહ્યા છે, જેથી અકસ્માતના કિસ્સામાં મુસાફરોને ઓછામાં ઓછું નુકસાન થાય. કારમાં 6 એરબેગ્સ રાખવી ફરજિયાત બની ગઈ છે. આવામાં જો તમારી પાસે જૂની કાર છે અને તેમાં એરબેગ્સ ઓછી છે તો […]

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા દિવાળી પહેલા પૂર્ણ કરાશે, હવે કોલેજ દ્વારા જ પ્રવેશ અપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશની પ્રકિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે, તેમના માટે ઓફલાઈન પ્રવેશ જે તે કોલેજો દ્વારા આપવામાં આવી રહ્યો છે.  અત્યારે મોટા ભાગના કોર્ષમાં ઓફલાઈન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જે દિવાળી અગાઉ જ પૂર્ણ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code