1. Home
  2. Tag "will be known"

મેક્સિકોની ખાડી હવે અમેરિકાની ખાડી તરીકે ઓળખાશે, ટ્રમ્પે આદેશ ઉપર હસ્તાક્ષર કર્યાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવા માટે આદેશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ હસ્તાક્ષર કર્યાં ત્યારે તેઓ પોતાના સત્તાવાર વિમાન એરફોર્સ વનમાં અમેરિકાની ખાડી ઉપરથી ઉડાન ભરી રહ્યાં છે. ટ્રમ્પ ખરેખર ન્યૂ ઓર્લિયન્સમાં સુપર બાઉલમાં હાજરી આપવાના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવાની જાહેરાત […]

ગોવાનું ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ચાર વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચુકેલા સ્વ. મનોહર પર્રિકર, ને શ્રદ્ધાંજલિ રૂપે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ મોપા, ગોવાને ‘મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ – મોપા, ગોવા’ નામ આપવા માટે તત્કાલીન અનુમોદન આપ્યું છે. ગોવા રાજ્યના લોકોની પ્રિય આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, ગોવાના મુખ્યમંત્રીએ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, […]

ગુજરાતઃ ઓમિક્રોનના રિપોર્ટ માટે 3 દિવસની રાહ નહીં જોવી પડે, 5 કલાકમાં જ પરિણામ જાણી શકાશે

ગુજરાત બાયોટેક દ્વારા ઓમિક્રોનના ટેસ્ટ માટે કીટને વિકસાવવામાં આવી કિટને સરકારે આપી મંજૂરી આરોગ્ય વિભાગે કીટનો ઉપયોગ શરૂ કર્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ફરીથી ચિંતાજનક રીતે વધારો થયો છે. આ ઉપરાંત કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો પણ ગુજરાત ઉપર તોડાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 25થી વધારે કેસ સામે આવ્યાં છે. અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code