પોલીસની ભરતી માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે પોલીસના ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે : હર્ષ સંઘવી
અમદાવાદમાં ખાખી ભવન સહિત ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદગ્રામ્ય પોલીસ રોલમૉડલ બનશે નાગરિકો સાથે પ્રેમથી જ્યારે ગુનેગારો સાથે વધારે કડકાઈથી વર્તવા ગૃહમંત્રીએ કર્યુ સૂચન અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ […]


