1. Home
  2. Tag "will be prepared"

અમદાવાદઃ સિવિલ કેમ્પસમાં રૂ.588 કરોડના ખર્ચે 2000થી વધુ બેડની હોસ્પિટલ તૈયાર કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘જુના ઈન-ડોર બ્લોક વોર્ડ, બ્લોક Aથી D અને ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડી તેની જગ્યાએ નવીન ઓપીડી, 900 બેડની નવીન જનરલ […]

ભારતમાં સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે ખાસ કમાન્ડો તૈયાર કરાશે

I4Cના સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ રહ્યાં ઉપસ્થિત સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથીઃ અમિત શાહ નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દેશની સાયબર સુરક્ષા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથી. તેમણે સાયબર સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન ભાગ પણ ગણાવ્યો […]

‘અસ્મિતા’ પહેલ હેઠળ 5 વર્ષમાં 22 ભારતીય ભાષાઓમાં 22000 પુસ્તકો તૈયાર કરાશે

કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં વિવિધ વિષયો પરના પુસ્તકો આપવા માટે ‘અસ્મિતા’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ને આગામી પાંચ વર્ષમાં 22 ભારતીય ભાષાઓમાં 22,000 પુસ્તકો પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અન્ય ભાષાઓની સાથે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષાઓના શિક્ષણને પ્રોત્સાહિત કરીને […]

ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ, ખાસ રણનીતિ તૈયાર કરાશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને આ ચૂંટણીમાં કોગ્રેસે વર્ષ 2014ની સરખામણીએ વધારે બેઠકો ઉપર જીત મેળવી છે. કોંગ્રેસના આ પ્રદર્શનથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં નવા પ્રાણ ફુકાયાં છે. હવે આગામી દિવસોમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી લીધી છે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code