ઉત્તરપ્રદેશઃ ગંગા એક્સપ્રેસ-વે એક-બે નહીં પરંતુ 12 જિલ્લામાંથી થશે પસાર
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 600 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. વિકાસ અને આર્થિક અસંતુલન દૂર કરવા, રોજગારીની તકો ઊભી કરવા અને માથાદીઠ આવક વધારવાના હેતુથી આ એક્સપ્રેસ-વેને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઝડપી કનેક્ટિવિટી પ્રદાન […]