મકાન ખરીદનારાઓએ હવે રોડ-રસ્તા કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યુટી ચુકવવી પડશે
મકાન ખરીદનારાએને દસ્તાવેજની કિંમત 30થી 40 ટકા વધી જવાની શક્યતા હાલ સરકાર મકાનોના ક્ષેત્રફળ મુજબ જંત્રીના દરે સ્ટેમ્પ ડ્યુટી વસુલતી હતી રાજ્ય સરકારે જારી કરેલા પરિપત્ર સામે વિરોધ ઊઠ્યો ગાંધીનગર તા. 24 ડિસેમ્બર 2025: House buyers will have to pay stamp duty on common plots ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટીની આવક વધારવા પ્રયાસ કરી રહી છે. […]


