કચ્છના રાપરને રેલવે સેવાથી જોડવા રેલ અધિકારીઓએ સાંસદને સાથે રાખીને કર્યું સ્થળ નિરિક્ષણ
ભૂજઃ કચ્છમાં રાપર રેલવે સેવાથી વંચિત હતું. હવે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યુ છે.ત્યારે રાપરને રેલવે સેવાથી જોડવા માટે ચક્રો ગતિમાન થયા છે. રાપર રેલવે સેવાથી જોડાશે તો આ વિસ્તારના વિકાસને ચાર ચાંદ લાગી જશે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રાપરમાં સ્થળ નિરિક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં જ્યારે રેલવે નેટવર્ક બિછાવવાની કામગીરી શરૂ થઈ ત્યારે […]


