45 ડિગ્રી તાપમાનમાં ફક્ત પાણી પીવાની સાથે આ ફ્રુટ પણ શરીરને હાઇડ્રેટેડ રાખશે
ઉનાળાની ઋતુમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થવી સામાન્ય છે. જો આપણે આ કાળઝાળ ગરમીમાં શરીરની યોગ્ય કાળજી ન રાખીએ તો લો બ્લડ પ્રેશર અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ઉનાળામાં ઘણું પાણી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે શરીરમાં પાણીની ઉણપ માત્ર પાણી પીવાથી […]