કેન-બેતવા લિંક પ્રોજેક્ટ બુંદેલખંડ પ્રદેશમાં સમૃદ્ધિ અને ખુશીના નવા દરવાજા ખોલશે: પીએમ
ભોપાલઃ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતીનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ ભારત અને વિશ્વના ખ્રિસ્તી સમુદાયનાં લોકોને નાતાલની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં હજારો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના નવા માળખાગત પ્રોજેક્ટ્સના અમલીકરણની સાથે વિકાસલક્ષી […]