ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ થશે
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિચાર ઉપવિભાગના એક ગામમાં ગઈ રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું છે અને અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. બીજી તરફ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ચોમાસાના વિરામ બાદ ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. યાત્રિકોની સુરક્ષા અને […]