દુનિયા ભારતીય વિઝા માટે કતારમાં ઊભી રહેશે, PM મોદી
પોડકાસ્ટની દુનિયામાં પગ મૂકતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે તેમના પ્રથમ પોડકાસ્ટમાં તેમના જીવનના વિવિધ પાસાઓની ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો સમય ભારતનો છે. આખી દુનિયા આપણી તરફ આશાની નજરે જોઈ રહી છે. દુનિયા એક દિવસ ભારતીય વિઝા મેળવવા માટે કતારમાં ઊભી રહેશે. નિખિલ કામતે પૂછ્યું […]