અસદ અલી U14 ક્રિકેટ: ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A) નો 8 વિકેટે ભવ્ય વિજય
અમદાવાદ, 30 એપ્રિલ 2026: અમદાવાદના અસદ અલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ‘અસદ અલી U14 ક્રિકેટ ચેમ્પિયનશિપ સીઝન 2’ ની લીગ મેચમાં ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A) એ રાયઝ ક્રિકેટ ક્લબ સામે 8 વિકેટે શાનદાર જીત મેળવી છે. વિકાસ બી. ચૌહાણની અર્ધસદી અને શાનદાર બોલિંગ તેમજ અર્નવ દેસાઈ અને હેત પટેલની વેધક બોલિંગ જીતમાં મુખ્ય પરિબળ સાબિત […]


