ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રસી કેન ડિલિવરઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ સંસદના શીતકાળીન સત્રની શરૂઆત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શીતકાળીન સત્ર માત્ર એક પ્રથા નથી, પરંતુ દેશને પ્રગતિના માર્ગ ઉપર ઝડપથી લઈ જવા માટે ઉર્જા પૂરું પાડવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહીને જીવી છે અને સમયાંતરે લોકશાહીના ઉત્સાહ તથા ઉમંગને પ્રગટ કર્યો છે, જેના કારણે […]


