ED એ વિન્ઝો અને ગેમઝક્રાફ્ટ નામની ગેમિંગ કંપનીઓની ઓફિસો પર દરોડા પાડ્યા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિન્ઝો અને ગેમ્ઝક્રાફ્ટની ઓફિસો પર દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બેંગલુરુ પ્રાદેશિક કાર્યાલયે છેતરપિંડી, હેરાફેરી અને સંભવિત મની લોન્ડરિંગના આરોપોના સંદર્ભમાં બે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સામે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં બેંગલુરુમાં પાંચ, દિલ્હીમાં ચાર અને ગુરુગ્રામમાં બે સ્થળોનો […]


