1. Home
  2. Tag "with"

આ દેશો સૌથી વધુ પૈસા પીવાના પાણી પર ખર્ચે છે, જાણીને તમે ચોંકી જશો

પીવાના પાણી પર વધુ પૈસા ખર્ચ કરતા દેશ વિશ્વનું સૌથી મોંઘું પાણી સ્વિટ્ઝર્લેન્ડમાં મળે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 347.09 રૂપિયા છે. તે મુજબ એક લીટર પાણીની કિંમત જોઈએ તો તે 1000 રૂપિયાથી વધુ થાય છે. આ પછી લક્ઝમબર્ગ આવે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 254 રૂપિયા છે. ડેનમાર્કમાં પણ આટલા પાણીની કિંમત […]

નવી દિલ્હી ખાતે ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અમિત શાહે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ જનજાતીય સમુદાયનું ઉત્થાન અને તેમનું સશક્તિકરણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે.મોદી સરકાર 50%થી વધુ વસ્તી ધરાવતા અને ઓછામાં ઓછા 20,000 આદિજાતિ લોકોવાળા પ્રત્યેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહી છે.આઝાદી પછીના 6 દાયકાઓ સુધી દેશમાં ફક્ત એક સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી હતી, મોદી સરકારે એક દાયકામાં 2 નવી […]

પ્રધાનમંત્રીએ ગુયાનાના પ્રમુખ ક્રિકેટ ખેલાડીઓ સાથે વાતચીત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ​​ગુયાનાના પ્રમુખ ક્રિકેટ ખેલાડીઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ક્રિકેટે ભારત અને ગુયાનાને નજીક લાવ્યા છે અને સાંસ્કૃતિક જોડાણોને વધુ ગાઢ બનાવ્યા છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “ક્રિકેટથી કનેક્ટિંગ! ગુયાનાના અગ્રણી ક્રિકેટ ખેલાડીઓ સાથે આનંદદાયક વાર્તાલાપ. આ રમત આપણા રાષ્ટ્રોને નજીક લાવી છે અને આપણા […]

PM મોદીએ G-20 સમિટ દરમિયાન વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી

નવી દિલ્હીઃ રિયો ડી જાનેરોમાં યોજાયેલી 19મી G-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા હતા. આ બેઠકોમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, સુરક્ષા અને ટેક્નોલોજી જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને ઈટાલીના […]

વિટામિનથી ભરપૂર મૂળા સાથે આ વસ્તુઓને ખાવાથી થઈ શકે કે આરોગ્ય લગતી સમસ્યા

ખોરાકમાં ઘણીવાર વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. કેટલીક વસ્તુઓ જો મિશ્રણમાં ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે, કેટલીક વસ્તુઓ જ શરીરને ઘણા પોષક તત્વો પ્રદાન કરે છે, જ્યારે ઘણી વસ્તુઓ એવી હોય છે જેને મિશ્રણમાં ખાવામાં આવે તો શરીરને ફાયદા કરતાં વધુ નુકસાન થાય છે. મૂળાની સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી […]

ફેટ ઘટાડવાની સાથે અનેક બીમારીઓથી શરીરને દૂર રાખે છે દ્રાક્ષ

પેટ અને કમરની આસપાસ જામી ગયેલી ચરબી દેખાવને બિહામણું બનાવે છે. આજકાલ આ સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે. જો તમે તેનાથી બચવા માંગતા હોવ તો માત્ર 5 વર્ષ સુધી નિયમિત રીતે દ્રાક્ષ ખાઓ (દ્રાક્ષના ફાયદા). આ ફળમાં એટલી શક્તિ છે કે તે જીવનભરની ચરબીને તમારી આસપાસ જમા થવા દેશે નહીં. મનપસંદ મોસમી ફળોમાં […]

પ્રદૂષણના મામલે લાહોર સાથે કોઈ સ્પર્ધા ના કરી શકે, AQI હાઈલેવલ પર

દિવાળી પછી દિલ્હીની હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ની નજીક પહોંચી ગયો છે અને દરેકની ચિંતા વધી ગઈ છે, પરંતુ પ્રદૂષણના મામલે પાકિસ્તાન સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. તાજેતરમાં પાકિસ્તાનના લાહોરનો AQI 1900 નોંધાયો હતો, જે દિલ્હી કરતા 5 ગણો વધે હતો. આ સ્તર વર્લ્ડ હેલ્થ […]

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન સાથે આ અભિનેતા કરવા માંગે છે કામ

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા કલાકાર જયમ રવિ હાલ પોતાની ફિલ્મ ‘બ્રધર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જયમ તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યે છે. હવે તેણે કમલ હાસન વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, તેણે કમલ હાસનથી પ્રેરિત થઈને અભિનય કારકિર્દી બનાવવાની પ્રેરણા મળી. અભિનેતા જયમ રવિએ કમલ હાસન સાથે કામ કરવા અંગેના પોતાના વિચારો […]

હું વિરાટ કોહલીને આઈપીએલ ટ્રોફી સાથે જોવા ઈચ્છું છુઃ દિનેશ કાર્તિક

નવી દિલ્હીઃ આગામી વર્ષે રમાનારી આઈપીએલ ટૂર્નામેન્ટને લઈને હાલથી વિવિધ ટીમો અને બીસીસીઆઈ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન IPL 2025 પહેલા, એવા અહેવાલો છે કે KL રાહુલ IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બની શકે છે. આઈપીએલ 2024માં રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. રાહુલ 2022 થી લખનૌનો […]

પૃથ્વી સાથે ઉલ્કા અથડાતા ડાયનાસોર લુપ્ત થયાનો ચોંકાવનારો દાવો

લગભગ 66 મિલિયન વર્ષો પહેલા, પૃથ્વી પર એક ઘટના બની જેણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું હતું. આ ઘટનામાં લાખો વર્ષોથી પૃથ્વી પર રાજ કરનારા ડાયનાસોરનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું. આ વિનાશક ઘટનાનું કારણ પૃથ્વી સાથે એક વિશાળ ઉલ્કાનું અથડામણ હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મેક્સિકોના યુકાટન પેનિનસુલામાં એક વિશાળ ઉલ્કા સમુદ્રમાં પડી હતી. આ અથડામણથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code