બિનરજિસ્ટર ડોક્ટરો કે જે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ ઋષિકેશ પટેલ
અમદાવાદઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જુનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે વિવિધ વોર્ડોમાં જઈને દર્દીઓના આરોગ્ય અને તેમને મળી રહેલી સારવાર અંગે વિગતો મેળવી હતી. મંત્રીએ દર્દીઓ સાથે સીધો સંપર્ક સાધી, તેમને આપવામાં આવતી સેવાઓ અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ ટીબી સહિતની અન્ય આરોગ્ય […]