સુરતમાં લિવ-ઈનમાં રહેતી મહિલાએ 2 વર્ષની માસુમ દીકરીને ઢોર માર મારતા મોત
સુરત, 19 માર્ચ 2026: Woman beats 2-year-old daughter to death શહેરના વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટી વિભાગ-1માં રહેતા સંદીપ નામના યુવક સાથે લીવ-ઈનમાં રહેતી મહિલાએ તેની બે વર્ષની બાળકીને વેલણ અને સાવરણીથી મુંઢમાર મારતા બ્રેન હેમરેજ થવાને કારણે બાળકીનું મોત નિપજ્યું છે. બે વર્ષની માસુમ બાળકી સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી હોવાથી બાળકીને […]


