વડોદરામાં રાત્રે નશો કરેલી હાલતમાં કારચાલકે 8 લોકોને અડફેટે લીધા, મહિલાનું મોત
કારની અડફેટે આવેલા 7 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા કારચાલકના રેપિડ ટેસ્ટમાં ડ્રગ્સ લીધા બહાર આવ્યુ પોલીસે બે શખસોની કરી ધરપકડ વડોદરાઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. નબીરાઓ નશો કરલી હાલતમાં નિર્દોષનો ભોગ લઈ રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે(12 માર્ચ, 2025) રાત્રે નશામાં […]