સુરતમાં મહિલાએ 5 વર્ષીય પૂત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, પૂત્રનું મોત, મહિલા ગંભીર
સુરત તા. 25 ડિસેમ્બર 2025: a woman jumped from the 14th floor with her 5-year-old son શહેરના અલથાણા ખટોદરાના ભટાર વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસના બહુમાળી બિલ્ડિંગના 14માં માળેથી મહિલાએ તેના 5 વર્ષીય પૂત્રને લઈને છલાંગ લગાવતા બન્ને માતા-પૂત્ર નીચે પાર્ક કરેલી કાર પર પટકાયા હતા. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ દીકરાનું […]


