ભારતનું અર્થતંત્ર ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યું છેઃ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશને સંબોધિત કર્યો હતો.તેમણે પોતાના પ્રથમ સંબોધનમાં મહિલાઓના અધિકારથી લઈ આદિવાસી સમુદાયના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કોરોનાના સમયે જ્યારે સમગ્ર વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારત સ્થિતિને કાબૂમાં લઈ રહ્યું હતું. હવે ભારત વિશ્વમાં સૌથી ઝડપભેર આગળ વધતા અર્થતંત્રો પૈકીનું એક […]