રાજકોટમાં ભર ઉનાળે પાણીકાપ સામે મહિલાઓએ માટલાં ફોડીને કર્યો વિરોધ
રાજકોટના ગોકૂળધામ, આંબેડકર ચોક વિસ્તારની મહિલાઓએ કર્યું પ્રદર્શન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો પણ વિરોધમાં જોડાયા પાણીની સમસ્યા સામે ભાજપના પદાધિકારીઓ નિષ્ક્રિય રાજકોટઃ શહેરમાં સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યા છે. શહેરમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઈ જ મુશ્કેલી નહીં પડે એવો મ્યુનિના તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. બીજાબાજુ પ્રિમોન્સૂનની […]