મહિલા સશક્તિકરણ! ભારતીય સેનાએ 39 મહિલા અધિકારીઓને આપ્યું સ્થાયી કમિશન
ભારતીય સેનાએ આપ્યું 39 મહિલાઓને મળ્યું સ્થાયી કમિશન સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ સેનાને 1 નવેમ્બર સુધીમાં કમિશન આપવાનો માટે હતો આદેશ દિલ્હી :સ્થાયી કમિશન એટલે નિવૃત્તિ સુધી સેનામાં કરિયર, જ્યારે શોર્ટ સર્વિસ કમિશન 10 વર્ષ માટે છે. આમાં, અધિકારી પાસે 10 વર્ષના અંતે સ્થાયી કમિશન છોડવાનો અથવા પસંદ કરવાનો વિકલ્પ છે. જો કોઈ અધિકારીને […]