જેલોમાં બંધ મહિલા કેદીઓ અને તેમના બાળકો વિશે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે માંગી માહિતી
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી), ભારત દ્વારા દેશભરની જેલોમાં મહિલા કેદીઓ અને તેમના બાળકો સહિત કેદીઓને પડતી વિવિધ મુશ્કેલીઓની સુઓ મોટો નોંધ લેવામાં આવી છે. જેમાં વધારે ભીડ, પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને જેલોમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ તેના સ્પેશિયલ મોનિટર્સ એન્ડ રેપોર્ટિયર્સ દ્વારા, દેશભરની વિવિધ જેલોની મુલાકાત લીધા પછી તેમના અહેવાલો […]