વર્ષ 2022 મહિલા વિશ્વકપ માટે પ્રાઈઝ મની ICC એ બમણી કરી – જાણો હવે કેટલી રકમ મળવા પાત્ર બનશે
આઈસીસી એ મહિલા વર્લ્ડ કપની પ્રાઈઝમની વધારી વર્ષ 2022 વર્લ્ડકપની પ્રાઈઝમની ડબલ આપવામાં આવશે દિલ્હીઃ- દેશભરમાં હવે મહિલાઓનો દરેક ક્ષેત્રમાં દબદબો જોવા મળે છે, ત્યારે હવે આઈસીસીએ મહિલા વિશ્વ કપ 2022ને લઈને મહત્વની જાહેરાત કરી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમને ગત વખતની સરખામણીએ આ વખતે લગભગ બમણી ઈનામી રકમ […]