પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધારે કરે છે ચિંતા, ગુસ્સો પણ જલ્દી આવે છે,શા માટે જાણો
સ્ત્રીઓમાં ચિંતાનું પ્રમાણ વધુ સ્ત્રીઓ જલ્દી ગુસ્સે થઈ જાય છે સામાન્ય રીતે એક સર્વે પ્રમાણે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ સૌથી વધુ ચિંતા કરતી હોય છે,સ્ત્રીઓને ઘરકામથી લઈને બાળકો અને પરિવારની ચિંતા સતાવતી હોય છે આ સાથે જ નાના મોટા ઘરના કામો અને જવાબદારીઓ વચ્ચે તે સતત ચિંતિત રહે છે.સ્ત્રીઓ સરળતાથી અસ્વસ્થ થઈ જાય છે અને સરળતાથી […]