1. Home
  2. Tag "women"

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં મહિલાઓની ભાગીદારી વધીઃ 56 ટકા ખાતા મહિલાઓના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJD) હેઠળ લાખો લોકોએ બેંકમાં ખાતા ખોલાવ્યાં છે. PMJDYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 46.25 કરોડ કરતાં વધારે લાભાર્થીઓને બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ થઇ, લોકોએ રૂ. 1,73,954 કરોડ જમા કરાવ્યા છે. દેશમાં 46.25 કરોડ PMJDY ખાતાઓમાંથી, 37.57 કરોડ (81%) સંચાલિત થઇ રહ્યા છે. લગભગ 56% જન ધન ખાતાધારકો મહિલાઓ છે […]

નેવીની મોટી જાહેરાત,અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે

નેવીની મોટી જાહેરાત અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે joinindiannavy.gov.in પર અરજી કરો દિલ્હી:અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ભારતીય નૌકાદળમાં ભરતી માટેની અરજી પ્રક્રિયા જુલાઈ 01, 2022 થી શરૂ થઈ ગઈ છે.આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 22 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ નેવીમાં અગ્નિવીરોની […]

શું તમે જાણો છો યુવકોની તુલનામાં યુવતીઓ પોતાના શોખની વસ્તુઓ માટે ભારે ખર્ચ કરે છે

યુવતીો પોતાનામાં કરે છે ઘણો ખર્ચ પાર્લરથી લઈને અનેક મોંધી વસ્તુઓ ખરીદે છે સામાન્ય રીતે સ્ત્રીઓ અવનવી શોપિંગ કરવાની શોખીન હોય છે,ખાસ કરીને કપડા,ચંપલ અને બેગ તેમનવી ફર્સ્ટ પાયોરિટી હોય છે અને આ શોખ માટે તેઓ હજારો સુધી રુપિયા પે કરી શકે છે તેો પોતાના શોખ માટે ક્યારેય પૈસા ખર્ચ કરતા અચકાતી નથી, મહિલાો ખાસ […]

મહિલાઓએ કેમ 40ની ઉંમર પછી બીટરૂટ નિયમિત રીતે ખાવું જોઈએ? જાણો તેનું કારણ

બીટરૂટ ખાવાના છે અનેક ફાયદા મહિલાઓએ તો 40ની ઉંમર પછી દરરોજ ખાવું જોઈએ આ છે તે પાછળના કારણ બીટરૂટને જો યોગ્ય પ્રમાણમાં રોજ ખાવામાં આવે તો તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે. કેટલીક બીમારી ધરાવતા વ્યક્તિએ બીટને વધારે પ્રમાણમાં ખાવું જોઈએ નહી, આવામાં જો વાત કરવામાં આવે મહિલાઓની કે જે 40થી વધારે ઉંમર ધરાવે છે […]

સરકારનો પ્લાન, મહિલાઓની વધી શકે છે આવક

મહિલાઓ માટે સારા સમાચાર મહિલાઓની વધી શકે છે આવક સરકારનો પ્લાન દેશમાં મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, કેટલીક કંપનીઓમાં મહિલાઓ અને પુરુષોના વેતનમાં જોરદાર ભેદભાવ જોવા મળતો હોય છે અને તેને હવે દુર કરવા માટે સરકાર દ્વારા વધારે કડક અને યોગ્ય પગલા લેવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેના અંતર્ગત મહિલાઓની આવકમાં […]

ગુજરાતઃ અભયમ હેલ્પલાઈનને 3 મહિનામાં મહિલાઓએ 41 હજારથી વધારે ફોન કરીને મદદ માગી

અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારને અટકાવવા માટે વિવિધ કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજ્યમાં મહિલાઓની મદદ માટે અભ્યમ હેલ્પલાઈન કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં 3 મહિના દરમિયાન અભ્યમ હેલ્પલાઈનમાં મદદ માટે 41 હજારથી વધારે મહિલાઓએ ફોન કર્યાં હતા. આમાંથી 45 ટકા જેટલા કોલ્સ કોલ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાંથી આવ્યા હતા. જ્યારે લગભગ […]

વર્ષ 2021-22માં લગભગ 8.59 લાખ મહિલાઓની આગેવાની હેઠળ MSMEs નોંધાયા

નવી દિલ્હીઃ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મહિલાઓ પણ આત્મનિર્ભર બને તે માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન વર્ષ 2021-22માં 28મી માર્ચ સુધીમાં લગભગ 8.59 લાખ મહિલાઓની આગેવાની હેઠળ MSMEs નોંધાયા હતા. ભારત સરકારે ચાઇલ્ડ […]

રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ છતાંયે અમદાવાદમાં મહિલાઓના નામે 10 ટકા મિલ્કતો ખરીદાતી નથી

અમદાવાદઃ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી થઇ રહી છે, મહિલાઓનું માન-સન્માન વધે તે માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ગુજરાતમાં મહિલાના નામે મિલ્કત ખરીદીમાં રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકારે એક દાયકા પહેલાં આ સ્કીમ જાહેર કરી હતી. જેમાં મહિલાઓના નામે મિલકતની ખરીદી કરવામાં આવે તો રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ વિવિધ ક્ષેત્રમાં નામ રોશન કરનારી મહિલાઓનું કરાશે સન્માન

નવી દિલ્હીઃ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સપ્તાહ લાંબી ઉજવણી 1લી માર્ચ, 2022ના રોજ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. 8મી માર્ચ, 2022ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વર્ષ 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. કોવિડ-19 રોગચાળાને કારણે સર્જાયેલી […]

ગુજરાતમાં મહિલાઓ અને બાળ વિકાસ માટે બજેટમાં 4976 કરોડ ફાળવાયાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલા અંદાજપત્રમાં મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મહિલા અને  બાળ વિકાસ વિભાગ માટે કુલ 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકો સ્વસ્થ સમાજનો પાયો ગણાય છે, તેથી બાળકો તથા માતાના સ્વાસ્થ્યમાં વધારો થાય તે માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code