રાજ્યમાં પાલિકા અને પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં ભાજપે 11 બેઠકો બિનહરિફ મેળવી
અમદાવાદઃ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી પહેલા ભાજપની જીત થઇ છે. પાંચ નગરપાલિકાની નવ બેઠકો અને બે તાલુકા પંચાયતની બેઠક ઉપર સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેવારો બિનહરીફ જાહેર થયા છે. પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત થઈને ભાજપના કુલ 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાની થરા […]