ઊંઝા નજીક હાઈવે પર આવેલી વુડન ફેકટરીમાં લાગી ભીષણ આગ
વુડન ફેકટરીમાં લાગેલી આગ બાજુના ગેરેજમાં પ્રસરી આગ કાબુમાં ન આવતા પાટણ, વિસનગર અને ONGCના ફાયરની ગાડીઓ પહોંચી ગેરેજમાં અનેક બાઈક બળીને થયા ખાક ઊંઝાઃ શહેર નજીક હાઈવે પર આવેલી વુડન ફેકટરીમાં આજે વહેલી સવારે આગ ફાટી નિકળી હતી. અને ભીષણ આગે આજુમાં આવેલી ગેરેજને પણ લપેટમાં લીધુ હતુ. આગ લાગ્યાની જાણ થતાં ઊંઝા ફાયર […]