ગુજરાત સરકારનું સર્વર ડાઉન થતાં ઓનલાઇન કામકાજ અટકયાં
ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રના પગલે રાજ્ય સરકારે પણ ઓનલાઈન સેવાને વિસ્તૃત બનાવી છે. અને લોકો ઘેર બેઠા જ સેવા મેળવી સકે તેવું આયોજન કર્યું છે. પરંતુ સરકારની ઓનલાઇન સીસ્ટમમાં વારંવાર ખામી સર્જાતી હોય છે. ગઈકાલે સોમવારે ઓનલાઈન સેવામાં વિક્ષેપ સર્જાતા અનેક જિલ્લાઓમાં દસ્તાવેજની નોંધણી […]


