1. Home
  2. Tag "Working"

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

તાપીમાં 18 વર્ષથી બંધ પડેલી સુગર ફેક્ટરી ફરી કાર્યરત કરાઈ : ખેડૂતોને મળશે ફાયદો

અમદાવાદઃ તાપી જિલ્લાના ખુશાલપુરા ખાતે છેલ્લા 18 વર્ષથી બંધ હાલતમાં પડેલી સુરગ ફેક્ટરીને ફરીથી શરુ કરવામાં આવી છે. આ ફેક્ટરી પુનઃ કાર્યરત થતા ખેડૂતોને મોટો ફાયદો થશે. તાપીના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના […]

શું તમને પણ સવારે કામ કરવાનું મન નથી થતું? શરીરમાં કમજોરી લાગે છે? તો આ રહ્યો તેનો ઉપાય

સવારે કામ કરવાનું મન નથી થતું? શરીરમાં કમજોરી લાગે છે? તો બદલો પોતાના જીવન વ્યવ્હાર ભારતમાં હવે મોટાભાગના શહેરો એવા થઈ ગયા કે જ્યાં સવારે 4 અને 5 વાગ્યમાં લોકો ઉઠીને કામ કરવા લાગી જાય છે અથવા કામે લાગી જાય છે. આ લોકો કરોડોની સંખ્યામાં છે અને તે લોકો કામ કરી પણ રહ્યા છે, પણ […]

વડોદરાની 210 સ્કૂલો દિવાળી વેકેશનમાં પણ 3 દિવસ કાર્યરત રહેશે

ગુજરાતઃ રાજ્યની શાળાઓમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે. પરંતુ વડોદરા શહેર અને જિલ્લાની 210 જેટલી સ્કૂલો દિવાળીના વેકેશનમાં પણ કાર્યરત રહેશે. નેશનલ એચિવમેન્ટ સર્વેને પગલે આ સ્કૂલો શાળા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીના વેકેશન દરમિયાન વડોદરાની 210 સ્કૂલો લગભગ 3 દિવસ સ્કૂલ કાર્યરત રહેશે. DEO કચેરી દ્વારા વિશેષ આદેશ કરાયો […]

જૂનાગઢઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાનાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રૂા. ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે PSA ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સજ્જ થવા સાથે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૦ ઓક્સિઝન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી […]

ગુજરાતમાં 11 ઓક્સિજન પ્લાન્ટ ઝડપથી કાર્યરત થશેઃ અમિત શાહ

અમદાવાદઃ દેશમાં પીએમ કેર ફંડ થી ઓક્સિજન માટે અનેક પ્લાન્ટ લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઓક્સિજન માટે મંજુર થયેલા 11 પ્લાન્ટ પણ ઝડપથી શરૂ થઈ જશે. જેના કારણે વ્યવસ્થા મજબૂત બનશે તેવો દાવો ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો હતો. ગાંધીનગરના કોલવડા ગામની કોવિડ હોસ્પિટલમાં 280 લીટર પ્રતિ મીનીટ ઓક્સિજન ઉત્પાદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code