આજે વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વધારાને લઈને લોકોમાં જાગૃતિ લાવવા વર્ષ 1989 થી આ દિવસ ઉજવવામાં આવે છે
11 જૂલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ લોકોમાં વસ્તી વધારાને લઈને જાૃતિ લાવવાના હેતું થી ઇજવાય છે આ દિવસ દિલ્હીઃ- આજે ઘણા દેશોની મોટી સમસ્યા એટલે વસ્તી વધારો છે, વસ્તી વધારાને લઈને એનેક સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે આજનો દિવસ વસ્તી ને લઈને ખાસ છે,11 જુલાઈના રોજ વિશ્વભરમામં વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ખાસ રીતે […]