વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો
નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં યોજાઈ રહેલા પ્રતિષ્ઠિત વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. યજમાન દેશ તરીકે ભારતીય બોક્સિંગ ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ભારતના કુલ 15 બોક્સર્સ ફાઇનલ મેચમાં પ્રવેશ્યા છે, જેમાં 8 મહિલા અને 7 પુરુષોનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના ફાઇનલમાં પહોંચનારા કોઈપણ દેશ […]


