રામસેતુને હવે વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર અને વિશ્વ પ્રવાસનના નકશામાં અપાશે સ્થાન
દિલ્હીઃ સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં મહાભારાત અને રામાયણનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રી રામ અને તેમની વાનર સેનાએ રામેશ્વરમ ખાતે દરિયામાં પથ્થરની પુલ બનાવ્યો હતો. રામેશ્વરમ નજીક રામસેતુના હજુ અવશેષો ઉપલબ્ધ છે. ભગવાન શ્રી રામના નામ ઉપર જ્યાં પથ્થર પણ તરી ગયા હતા તે રામસેતુને હવે વિશ્વના પ્રવાસન સ્થળ ઉપર મુકવાની કેન્દ્રની ભાજપ સરકારે કવાયત તેજ […]