1. Home
  2. Tag "world cup 2023"

વર્લ્ડકપ 2023માં અનેક રેકોર્ડ બન્યાં, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયો મોટો રેકોર્ડ

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2023 પૂરો થઈ ગયો છે. ફાઈનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. વર્ષ 2011 થી 2019 સુધી વર્લ્ડ કપ યજમાન દેશ વર્લ્ડ કપ જીતતો આવ્યો હતો જોકે હવે આ ક્રમ તૂટી ગયો છે. ભારતમાં આયોજિત આ વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા છે. ભારતમાં રમાયેલા આ વર્લ્ડ […]

વર્લ્ડકપમાં ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ મેચ બનશે યાદગાર, વિજેતા ટીમનું નામ ટ્રોફી સાથે આકાશમાં લખાશે

અમદાવાદ – આવતીકાલે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાનાર છે જેને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્લ્ડ કપ ફાઇનલ ખુબજ યાદગાર બનવા જઈ રહી છે . વિશ્વકપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે વિશ્વ ચેમ્પિયનનું નામ ટ્રોફીની સાથે આકાશમાં લખવામાં આવશે. આ નામ  1200 ડ્રોન દ્વારા […]

અમદાવાદ સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ જમાવશે રંગ  – વાયુસેના બતાવશે પોતાની કરતબ,પીએમ મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહવાની શક્યતા

અમદાવાદ- ક્રિકેટ રસિયાઓ માટે હવે વર્લ્ડ કપ ફાઈનલનો ઈંતઝાર ખતમ થવા આવ્યો છે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે આ મેચ જોવા માટે પ્રધાનમંત્રી મોદી પણ આવે તેવી શક્યતાો જોવા મળી રહી છે. એટલું જ નહી વર્લ્ડ કપની આ ફાઈનલ મેચને ખાસ બનાવાની તૈયારીઓ પણ થઈ ચૂકી […]

આજે વર્લ્ડકપમાં ભારત અને ન્યુઝિલેન્ડ સામે એક બીજાની ટક્કર

ઘર્મશાલાઃ- વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ આજે ટક્હિકર જામશે આ મેચ માચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા માં યોજાવાની છે. બંને ટીમો મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ન્યુઝીલેન્ડ અને ભારત આ સમયે 4-4 મેચ જીતવામાં સફળ રહ્યા છે. નેટ રન રેટ ભારત કરતા વધુ હોવાને કારણે, ન્યુઝીલેન્ડ હાલમાં નંબર વન પર છે […]

શુભમન ગિલને લઈને આવ્યા મોટા સમાચાર,હવે વર્લ્ડ કપ 2023માં રમવું મુશ્કેલ

ગિલના પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડો  શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ પાકિસ્તાન સામે રમવું બન્યું મુશ્કેલ દિલ્હી: વર્લ્ડ કપ 2023 માં જ્યારે ભારતે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ જીત સાથે શરૂઆત કરી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. વાસ્તવમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલની તબિયત થોડી બગડી છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગિલના […]

વર્લ્ડ કપ 2023ને લઈને દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય,મેચના દિવસોમાં મોડી રાત સુધી દોડશે ટ્રેન

દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય વર્લ્ડ કપ 2023ને લઈને લીધો નિર્ણય  મેચના દિવસોમાં મોડી રાત સુધી દોડશે ટ્રેન દિલ્હી:રાજધાની દિલ્હીમાં રમાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 મેચોને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો (DMRC) એ તેની છેલ્લી ટ્રેનનો સમય લગભગ 30 મિનિટ વધારી દીધો છે. વર્લ્ડ કપની પાંચ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન […]

વર્લ્ડ કપ 2023માં સચિન તેંડુલકરની એન્ટ્રી, ICC તરફથી મળી મોટી જવાબદારી

મુંબઈ: ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા પૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને ICC તરફથી મોટી જવાબદારી મળી છે. વાસ્તવમાં તેને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. સચિન તેંડુલકર ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેદાનમાં ઉતરશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની […]

વર્લ્ડ કપ 2023, ભારતીય ટીમની જાહેરાત, અક્ષર પટેલના સ્થાને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ

નવી દિલ્હીઃ  ભારતની યજમાનીમાં યોજાનારી વન-ડે વર્લ્ડ કપ 2023ની આખરી તૈયારીઓ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પરંતુ તે પહેલા તમામ 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. તમામ 10 દેશોએ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ આ ટીમમાં ફેરફારની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. આવી […]

BCCI તરફથી રજનીકાંતને મળ્યું વિશેષ સન્માન,વર્લ્ડ કપ 2023 માટે ‘જેલર’ કલાકારને આમંત્રણ

દિલ્હી: સાઉથ સિનેમાના પીઢ અભિનેતા રજનીકાંતને કોઈ અલગ ઓળખની જરૂર નથી.રજનીકાંતે પોતાના દમદાર અભિનયથી સિનેમા જગતમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. હવે, સિનેમામાં તેમના સુવર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, BCCI દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ‘જેલર’ ફિલ્મ અભિનેતા રજનીકાંત અને BCCI સેક્રેટરી જય શાહની લેટેસ્ટ તસવીર […]

વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરાઈ, જાણો કોને મળ્યું સ્થાન કોણ થયું બહાર

દિલ્હીઃ-  વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.ભારતે વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયામાં અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સહીત હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પણ ટીમનો ભાગ બન્યા છે. વિરાટ કોહલી, શુભમન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code