1. Home
  2. Tag "world cup"

વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હારનું કોચ રાહુલ દ્રવિડે બતાવ્યું કઈંક  આવું કારણ

દિલ્હી – વિતેલા દિવસના રોજ વર્લડ કપ ફાઇનલ ની મેચ ઓસ્ટ્રેલિયા  સામે યોજાઇ જેના ભારતનો પરાજય થયો હતો ત્યાર બાદ અનેક લોકોએ ટીમ ઈન્ડિયા નવ સહાનુભૂતિ આપી હતી . ત્યારે હવે ટીમ ઈન્ડિયાના કોચ એ ઇન્ડિયાની ટીમના હરનું કારણ જણાવ્યું છે .  ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. ભારતનું […]

રોહિત શર્માએ તોડ્યો વર્લ્ડ કપનો મોટો રેકોર્ડ,સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બન્યો

મુંબઈ: ICC વર્લ્ડ 2023ની સૌથી મોટી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સતત સારા પ્રદર્શન બાદ રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. તેની સ્પર્ધા પેટ કમિન્સ દ્વારા સુકાની ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ચાલુ છે. આજની મેચમાં પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.આ પછી રોહિત શર્મા અને શુભમન […]

વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી શરૂ

અમદાવાદ: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. ભારતીય ટીમ સતત દસ મેચ જીતીને ફાઈનલ મેચમાં પ્રવેશી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ સતત આઠ મેચ જીતી છે. સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને અને ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. હવે ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર છે. ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના જોરદાર […]

વર્લ્ડકપમાં ભારતના વિજયોત્સવની આગેકૂચ, નેઘરલેન્ડને 160 રનથી હરાવ્યું, સતત 9મીવાર જીત

બેંગલુરૂઃ વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમે પોતાની વિજય કૂચ આગળ વધારી છે.  ટીમે છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતનો આ સતત નવમો વિજય છે. ટીમ ઈન્ડિયાએ પ્રશંસકોને દિવાળી ગીફ્ટ આપી દીધી છે અને પોતાની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું છે. વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની સેનાએ સતત […]

પાકિસ્તાનઃ વર્લ્ડકપ બાદ બાબર આઝમ વન-ડે અને ટી-20  ક્રિકેટ ટીમની ક્પ્ટન્સી છોડશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરી શકી નથી. દરમિયાન પાકિસ્તાની ટીમ પાકિસ્તાન પરત ફર્યા બાદ બાબર આઝમને આ ખરાબ પ્રદર્શનને કારણે સૌથી મોટું નુકસાન વેઠવું પડી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વર્લ્ડ કપ પછી બાબર આઝમ સફેદ બોલના ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેશે. જોકે, આ […]

વર્લ્ડ કપ વચ્ચે ICCનો મોટો નિર્ણય,અચાનક આ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું

વર્લ્ડ કપ વચ્ચે ICCની ગાજ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરાયું  નિયમોના ઉલ્લંઘનને કારણે કરાયું સસ્પેન્ડ મુંબઈ: વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયેલી શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શ્રીલંકાના બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આઈસીસીના નિયમોના ઉલ્લંઘનને કારણે શુક્રવારે શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા રદ […]

વર્લ્ડકપમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા ક્રિકેટમાં ભારે ઉથલપાથલ

બેંગ્લોરઃ વર્લ્ડ કપમાં ભારત સામેની શરમજનક હાર બાદ શ્રીલંકાના રમતગમત મંત્રી રોશન રણસિંઘે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડને વિખેરી નાખ્યું છે. મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપોને લઈને શ્રીલંકા ક્રિકેટ સાથે રોશન રણસિંઘેનો મહિનાઓથી વિવાદ ચાલે છે. દેશના 1996 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાને નવા વચગાળાના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમ રાણાસિંઘેના કાર્યાલયે એક નિવેદનમાં […]

ભારતે ઈંગ્લેન્ડને 100 રને હરાવી વર્લ્ડકપમાં સતત છઠ્ઠી જીત મેળવીને સેમી ફાયનલમાં કર્યો પ્રવેશ

લખનઉઃ ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023માં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને પરાજ્ય આપ્યો છે. વર્લ્ડ કપમાં ટીમ ઈંગ્લેન્ડને ભારતે 100 રને હરાવી સેમી ફાયનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે જ રોહિત શર્માએ કેપ્ટન તરીકે પોતાની 100મી મેચમાં એક નવો […]

વર્લ્ડકપમાં સતત હારથી પાકિસ્તાની ટીમના ખેલાડીઓ હતાશ, બે ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ આસીસી વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ ભારત ઉપરાંત ગઈકાલે અન્ય હરિફ અફઘાનિસ્તાન સામે હારતા બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ટીમમાં આતંરીક તકરાર હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ટીમમાં આતંરીક લડાઈ અને કલહનો દાવો અન્ય કોઈ નહીં પરંતુ પાકિસ્તાની મીડિયાએ કર્યો છે. જો કે, પાકિસ્તાની ટીમમાં કોઈ મતભેદ કે તકરાર હોવાનો પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રિકેટ […]

Disney+ Hotstar એ બનાવ્યો રેકોર્ડ, ભારત-પાક મેચથી પણ વઘુ ગઈકાલની મેચ જોવામાં આવી

દિલ્હીઃ- ભારત અને પાકિસ્તાનની જ્યારે વરહ્લ્ડ કપની મેચ હોય છે ત્યારે કરોડો દર્શકો લાીવ જોતા હોય છે ખાસ રીતે આ દિવસે લોકો મેચમાં ઊંડો રસ લે છે જો કે ગઈકાલે ભારત પાકિસ્તાન નગહી પરંતુ ન્યુઝિલેન્ડ અને ભારતની મેચ હોવા છત્તા કરોજો દર્શકોએ આ મેચ લાઈવ નિહાળી હતી અને ભારત પાકિસ્તાનની મેચ કરતા પણ વઘુ રસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code