દમણમાં આવતીકાલે વિશ્વ મત્સ્યપાલન દિવસની ઉજવણી કરાશે
અમદાવાદ:મત્સ્યોદ્યોગ વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બોર્ડ દ્વારા 21 નવેમ્બર, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ, દમણ ખાતે ‘વિશ્વ મત્સ્યપાલન દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર છેલ્લાં ત્રણ વર્ષ 2019-20થી 2021-22 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો/જિલ્લાઓને, ઇન્લૅન્ડ, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તાર, ઇન્લૅન્ડ, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તાર માટે શ્રેષ્ઠ જિલ્લો, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શ્રેષ્ઠ અર્ધસરકારી સંગઠનો /ફેડરેશન/કોર્પોરેશન/બોર્ડને એવોર્ડ આપશે. આ ઉપરાંત બેસ્ટ […]