વિશ્વના સૌથી ઊંચા પહાડ પર 14 લોકોએ ચા ની મજા માણીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
21,312 ફૂટની ઊંચાઈએ ચા પીવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ ગીનીશ બૂકમાં મેળવ્યું સ્થાન ઠંડીમાં વિશઅવના સૌથી ઊંચા પહાડ પર ચાની મજા માણી દિલ્હીઃ- વિશ્વભરમાં અનેક લોકો અવનવા કાર્ય કરીને મહાનતા પામતા હોય છે સાથે જ નનો રેકોર્ડ ચરચા હોય છે ત્યારે હવે વિશઅવના સૌથી ઊંચા એવરેસ્ટ પર અનેક લોકોએ સાથે મળીને ચા પીવાનો નવો વિક્રમ સર્જ્યો […]