રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ વિશ્વ હોમિયોપેથી દિવસ પર હોમિયોપેથીક પરિસંવાદનું ઉદઘાટન કરશે
                    નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ યશોભૂમિ કન્વેન્શનલ સેન્ટર દ્વારકા, નવી દિલ્હીમાં બે દિવસીય વૈજ્ઞાનિક સંમેલનનું ઉદઘાટન કરશે, જેનું આયોજન વિશ્વ હોમિયોપેથી દિવસનાં પ્રસંગે આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત ટોચની સંશોધન સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ) દ્વારા કરવામાં આવ્યું હતું. સંમેલનનો વિષય “એમ્પાવરિંગ રિસર્ચ, એન્હાન્સિંગ પ્રોફિશિયન્સીઃ અ હોમિયોપેથિક સિમ્પોઝિયમ” હશે. આ સંમેલનનો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

