આજે વિશ્વ સંસ્કૃત દિવસ,જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે વિશ્વ સંસ્કૃત દિવસ સમાજમાં સંસ્કૃતનું મહત્વ વધે તે હેતુથી ઉજવણી 3500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો થયો હતો ઉદભવ વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો અને પુરાણો સંસ્કૃતમાં લખાયા છે.આ ભાષાનું વર્ણન આપણા તમામ ધાર્મિક ગ્રંથો […]